ગુજરાતી સાહિત્યના most IMP પ્રશ્નો




1
ગુજરાતના કયા સમર્થ નાટ્યકાર અને નવલકથાકારે સૌ પ્રથમ અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?
ચંદ્રવદન ચી.મહેતા
2
કોને કવિ ન્હાનાલાલે “જગત સાક્ષર” કહ્યા છે ?
ગોવર્ધનરામ
3
દયારામની કર્મભૂમિ કઈ છે ?
ડભોઇ
4
દયારામના શું વખણાય છે ?
ગરબી
5
“દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતા વધ્યું શેર” પંક્તિ કોની છે ?
અખો
6
નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો ?
તળાજા
7
“ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નહિ રે” કોની જાણીતી પંક્તિ છે ?
નરસિંહ મહેતા
8
“સ્નેહમુદ્રા” કોની જાણીતી કૃતિ છે ?
ગોવર્ધનરામ ત્રિપાઠી
9
કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
બાલશંકર કંથારીયા
10
“સ્મરણયાત્રા” કોની આત્મકથા છે ?
કાકા શાહેબ કાલેલકર
11
“ગુજરાત મિત્ર” સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે ?
દિનશા-તાલીયારખાન
12
ગોવર્ધન ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?
નડીયાદ
13
“રામ રાખે તેમ રહીયેઓધવજી રામ રાખે તેમ રહીયે” કોની જાણીતી પંક્તિ છે ? 
મીરાંબાઈ
14
કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
નરસિંહ મહેતા
15
“લતા અને બીજી વાર્તાઓ” કયા સાહિત્યકારનો પ્રથમ વાર્તાસંગ્રહ છે ?
ગુલાબદાસ બ્રોકર
16
દેશી રાજ્યોના વિલીનીકરણમાં  કયા ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી ?
કનૈયાલાલ મુનશી
17
“વૈષ્ણવજન તો તેને કહીયે...” કોની જાણીતી પંક્તિ છે ?
નરસિંહ મહેતા
18
સહજાનંદ સ્વામીનું જન્મ સ્થળ કયું છે?
છપૈયા
19
“સાદી ભાષા,સાદી કડી,સાદી વાત વિવેક”કોની જાણીતી પંક્તિ છે?
શામળ
20
કોને ગુજરાતી ભાષાને સૌ પ્રથમ વાર્તાકાર કહેવામાં આવે છે?
શામળ
21
દયારામની જન્મ ભૂમિ કઈ છે?
ચાંદોદ-કરનાળી
22
પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માચમાં ગવાય છે?
ઓખાહરણ
23
પ્રેમાંનદ કઈ કૃતિ દર શનિવારે ગવાય છે?
સુદામા ચરિત્ર
24
પ્રેમાંનદ નો જન્મ ક્યાં થયો હતો?
વડોદરા
25
“વ્રજ વહાલું રે,વૈકુંઠ નહી આવું”કોની જાણીતી કૃતિ છે?
દયારામ
26
મુંબઈમાં ક્યાં ગુજરાતી સાહિત્યકારે “ભારતીય વિધાભવન”સંસ્થાણી સ્થાપના કરી?
કનૈયાલાલ મુનશી 
27
“કાફી” કોનુ વખણાતું સાહિત્ય છે?
ધીરો
28
“પ્રભાતિયાં” કોનુ વખણાતું સાહિત્ય છે?
નરસિંહ મહેતા
29
“જૂનુ થયુ રે દેવળ જૂનુ તો થયું” કોની જાણીતી પંક્તિ છે?
મીરાંબાઈ
30
“સુખ દુઃખ મનમાં ન આણીએ” કોની જાણીતી પંક્તિ છે?
પ્રેમાંનદ
31
શામળનું વખણાતું સાહિત્ય કયું છે?
પધવાર્તા
32
“છપ્પા કોના વખણાય છે?
અખો
33
“દેશી નાટક કંપની”નું સંચાલય ક્યાં ગુજરાતી સાહિત્યકાર કરતા હતા?
જયંતીલાલ દલાલ
34
પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી?
ગાંધર્વ નિકેતન
35
“છંદોલય”ક્યાં કવિનું પ્રથમ કાવ્યસંગહ છે?
નિરંજન ભગત
36
“નિરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો,તે જ હું તે જ હું શબ્દો બોલે” કોની પંક્તિ છે?
નરસિંહ મહેતા
37
“શ્યામરંગ સમીપે ન જાઉં”કોની જાણીતી પંક્તિ છે?
દયારામ
38
કોણે સંત જલારામના ગુરૂ માનવામાં આવે છે?
ભોજા ભગત
39
સાહિત્યકાર મકરંદ દવેએ વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં કઈ સંસ્થાની સ્થાપના કરી?
નંદીગ્રામ
40
લોકભારતી વિધાપીઠની સ્થાપના ક્યાં સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે?
મનુભાઈ પંચોળી
41
ગંગાસતીએ કોને ઉદેશીને પોતાના ભજનોની રચના કરી હતી?
પાનબાઈ
42
“શિક્ષાપત્રી” અને “વચનામૃત” કોની કૃતિ છે?
સહજાનંદ સ્વામી
43
પંડિત ઓમકાર ઠાકુરે સંગીત પર કયું પુસ્તક લખ્યું છે?
સંગીતશાસ્ત્ર
44
“પેટ કરાવે વેઠ” અને “ગાજ્યા મેહવરસે નહી” કોનાથી સંબંધિત પંક્તિઓ છે?
શામળ
45
ઈ.સ.1928 થી “રણજિતરામ સુવર્ણચંદ્રક” કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે?
ગુજરાતી સાહિત્યસભા
47
“ચાબખા” કોનું વખણાતું સાહિત્ય છે?
ભોજો
48
ક્યાં કવિ જન્મથી આંધળા હતા?
પ્રીતમ
49
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત કાવ્યસંગ્રહ “પગરવ” એ કોની કૃતિ છે?
આદિલ મન્સૂરી
50
ક્યાં કવિને “આખ્યાનો પિતા” કહેવામાં આવે છે?
ભાલણ

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment