ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ:



1.      આત્મકથા : મારી હકીકત : નર્મદ

2.      ઈતિહાસ : ગુજરાતનો ઈતિહાસ : પ્રાણલાલ એદલજી ડોસા

3.      નવલકથા : કરણધેલો : નંદશંકર મહેતા

4.      મહાનવલ : સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠી

5.      મનોવિજ્ઞાન : ચિત્તશાસ્ત્ર : મણીલાલ નભુભાઈ દ્રિવેદી 

6.      નાટક : લક્ષ્મી : દલપતરામ

7.      કાવ્યસંગ્રહ(સંપાદન) : ગુજરાતી કાવ્યદોહન :  દલપતરામ

8.      જીવનચરિત્ર : કોલંબનો વૃતાંત: પ્રાણલાલ મથુરદાસ   

9.      વાચનમાળા : હોપવાચનમાળા

10.   પ્રબંધ : કાન્હ્દેપ્રબંધ : પહ્મનાભ (1456)  

11.   પંચાંગ : સવંત 1871 નું ગુજરાતી પંચાંગ

12.   લોકવાર્તા : હંસરાજ-વચ્છરાજ ચઉપઈ,વિજયભદ્ર (1355)

13.   રૂપક કાવ્ય : ત્રિભુવનદીપક પ્રબંધ,જયશેખરસૂરી

14.   ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય : વસંતવિલાસ (1452)

15.   ફાગુકાવ્ય : સીરીથિલિભદ ફાગુ : જિનપદ્મસૂરી

16.   રાસ : ભરતેશ્વર બાહુબલીરાસ : શાલિભદ્ર સૂરી

17.   આખ્યાન : સુદામા ચરિત્ર : નરસિંહ મહેતા

18.   નવલિકા : ગોવાલણી : કંચનલાલ મહેતા

19.   શબ્દકોષ : નર્મકોષ : નર્મદ

20.   ખંડકાવ્ય : વસંત વિજય : કાન્ત

21.   એકાંકી : લોમહષિણી : બટુભાઈ ઉમરવાડીયા

22.   સોનેટ : ભણકાર : બ.ક.ઠાકોર

23.   હાસ્યપ્રધાન : ભદ્રંભદ્ર : રમણભાઈ નીલકંઠ

24.   કરુણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ : દલપતરામ    
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment