ગુજરાતી મોડેલ પેપર



1.      “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની” કોની જાણીતી પંક્તિ છે?      

ð  કલાપી 

2.      લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો?    

ð  પુનર્વસુ 

3.      ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ કઈ હતી?

ð  નરસિંહ મહેતા 

4.      કવિ નર્મદ ક્યાં શહેરના વતની હતા?   

ð  સુરત 

5.      મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો?  

ð  દર્શક 

6.      સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું નામ જણાવો?

ð  ટંકારા 

7.      જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ. ક્યાં કવિની જાણીતી પંક્તિ છે?

ð  બોટાદકર 

8.      થોડાં આંસુ, થોડા ફૂલ’ કોની આત્મકથા છે?     

ð  જયશંકર સુંદરી

9.      હું માનવી માનવ થાઉં તો ઘણું’ આ પંક્તિ ક્યાં કવિની છે?      

ð  બોટાદકર

10.   મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત,ગુજરાત મોરી મોરી રે..ક્યાં કવિની પંક્તિ  છે? 

ð  કલાપી  

11.   ઉમાશંકર જોશીને કઈ સાલમાં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? 

ð  1967 

12.   માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે?  

ð  પન્નાલાલ પટેલ 

13.   કોનુ તખલ્લુસ ઈર્શાદ છે?

ð  ચિનુ મોદી 

14.   ભોળી રે ભરવાડણ...પદના રચયિતા કોણ છે?

ð  મીરાંબાઈ 

15.   લોહીની સગાઇ વાર્તા ક્યાં લેખકની છે?

ð  ઈશ્વર પેટલીકર 

16.   આપણા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે?

ð  ભારતરત્ન

17.   કઈ સાલમાં મધર ટેરેસાને ભારતરત્નનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

ð  1989

18.   ભારતીય સંરક્ષણ સેવામાં શૌર્ય અને સ્વાપર્ણનો સૌથી ઉંચો એવોર્ડ કયો છે?       

ð   પરમવીર ચક્ર  

19.   જગતનો સૌથી મોટી રકમ એનાયત કરતો એવોર્ડ કયો છે?      

ð  ટેમ્પલટોન પ્રાઈઝ 

20.   અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ગવર્નર કોણ છે?    

ð  રઘુરામ રાજન 

21.   નીચેની શ્રેણીમાં ------કયો આંકડો આવશે?

2,4,3,5,____6,5,7,6

ð  4

22.   સાત પુરુષો અને ત્રણ સ્ત્રીઓમાંથી પાંચ પુરુષો અને બે સ્ત્રીઓના સમુહને કેટલી રીતે બનાવી શકાય?

ð  63

23.   બે સંખ્યાઓનો સરવાળો 40 છે અને તેમની વચ્ચેનો તફાવત 4 છે,તો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર શું થશે?

ð  11 : 9  

24.   કોઈ વેપારી પોતાની ચીજવસ્તુઓ પર ખરીદ કિંમતથી 20% વધારે કિંમત દર્શાવે છે.તે પોતાના ગ્રાહકોને આ દર્શાવેલ કિંમત પર 8% વટાવ આપે છે.તો તેને કેટલા ટકા નફો પ્રાપ્ત થશે?

ð  10.4% 

25.   જો કોઈ સંખ્યાના 20%,120 થાય તો તે જ સંખ્યાના 120% શું થશે?

ð  720

26.   એક લંબચોરસની લંબાઈ,તેની પહોળાઈ કરતાં 7 સેમી વધારે છે.જો લંબચોરસણી પરિમિતિ 126 સેમી હોય,તો તેની પહોળાઈ શોધો.

ð  28 સેમી 

27.   સમાસ ઓળખાવો.

માથાબોળ

ð  ઉપપદ   

28.   હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે?

ð  અઠ્ઠાવીસ

29.   અલંકાર ઓળખાવો.

દીવાલને પણ કાન હોય છે?

ð  સજીવારોપણ 

30.   આપેલ શબ્દનો વિરુદ્ધાથી શબ્દ આપો:

તિમિર

ð  તેજ 
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment