 ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામો:


તખલ્લુસ
સાહિત્યકાર
જિપ્સી
કિશનસિંહ ચાવડા
ઉશનસ
નટવરલાલ પંડ્યા
ઘનશ્યામ
કનૈયાલાલ મુનશી
કાન્ત 
મણિશંકર રત્નજી ભટ્ટ
કલાન્ત,મસ્ત,બાલ
બાલશંકર કંથારિયા
ઠોઠ નિશાળીયો
બકુલ ત્રિપાઠી
કલાપી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ઈર્શાદ
ચીનુમોદી
કલાનિધિ
પ્રિયકાન્ત પરીખ
ઉપવાસી
ભોગીલાલ ગાંધી
કાકા સાહેબ
દત્તાત્રેય કાલેલકર
ઘાયલ
અમૃત ભટ્ટ
ગની
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા
જલન માતરી
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ
કિરાત વકીલ, રથિત શાહ 
સુરેશ દલાલ
ચકોર
બંસીલાલ વર્મા
ઘનશ્યામ પ્રસાદ
નાનાલાલ ભટ્ટ
ઘૂમકેતુ
ગૌરીશંકર જોશી
દ્રિરેફ,શેષ,સ્વૈર વિરાહી
રામનારાયણ પાઠક
જય ભિખ્ખુ
બાલાભાઈ દેસાઈ
દર્શક
મનુભાઈ પંચોળી
બેફામ
બરકતઅલી વિરાણી
પ્રેમ ભક્તિ
કવિ ન્હાનાલાલ
શયદા
હરજી લવજી દામાણી
બેકાર
ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment