|
1
|
ભવનાથનો મેળો કયા ભરાય છે?
|
જુનાગઢ
|
|
2
|
કાંગડાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે?
|
હિમાચલ પ્રદેશ
|
|
૩
|
ખજુરાહોમાં કયા રાજવીઓ દ્વારા ભવ્ય મંદિરો
નિર્માણ થયું છે?
|
ચન્દેલ રાજવીઓ
|
|
4
|
પારની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે
કરી હોવાનું મનાય
છે?
|
નાગાર્જુન
|
|
5
|
ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?
|
નરસિંહ મહેતા
|
|
6
|
મહાન
સમ્રાટ કૃષ્ણદેવ રાયે કયો ગ્રંથ રચ્યો હતો?
|
આમુક્તમાલ્યદ
|
|
7
|
ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો,રીવાજો અને
નિયમો કયા ગ્રંથમાં આપવામાં આવ્યા છે?
|
સ્મૃતિગ્રંથ
|
|
8
|
મસ્જિદનાં કિબલા દિવાલના અંતભાગને શું
કહેવામાં આવે છે?
|
મક્સુરા
|
|
9
|
જૌનપુરમાં તુર્કી સુલતાનોએ કઈ મસ્જિદ બનાવી
હતી?
|
એટલા મસ્જિદ
|
|
10
|
થંજાવુર ખાતે ક્યાં વંશની રાજધાની હતી?
|
ચોલ વંશ
|
|
11
|
સંગીત પારિજાત ગ્રંથ કોણે લખ્યો હતો?
|
પંડિત અહોબલ
|
|
12
|
હૈદરાબાદ ક્યાં રંગની મીના કારીગરી માટે જગત
ભરમાં જાણીતું છે?
|
કાળા રાગની
|
|
13
|
ભારતીય સંસ્કૃતિના વિશિષ્ઠ લક્ષણો પૈકી એક
લક્ષણ નથી?
|
સાંપ્રદાયિકતા
|
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments :
Post a Comment