રૂઢીપ્રયોગ 2



(૧) ધોસરી ઉપાડવી :- જવાબડરી લેવી.
(૨) જીવ જરીક જેવડો હોવો :- કંજૂસ સ્વભાવના હોવું.
(3) જીવ હેઠો બેસવો :- નિરાંત અનુભવવી.
(૪) કાઠું કરવું :- શરીરબો બાંધો ઠીક થવો.
(૫) જિંદગી મોળી થવી જવી :- જીવન નીરસ થઇ જવું.
(૬) લૂઢકી જવું :- મૃત્યુ પામવું.
(૭) જીવન સંકેલી લેવું :- મૃત્યુ પામવું.
(૮) રસના ઘુંટડા પીવા :- ખૂબ આનંદ માંણવો ,-ને માંણવો.
(9) મોઢું ફેરવી દેવું :- રીસ જાહેર કરવી કે અણગમો બતાવવો.
(૧૦) ખાટલા વચાળ રહેવું :- પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડવો.
(૧૧) ગોઠણ છુટા થઇ જવા :- કામકાજ કરવા માંડવું.
(૧૨) બે પાંદડે થવું :- આર્થિક સ્થિતિ સારી હોવી.
(૧૩) નાતગતમાં પૂછાવું :- નાતજાતમાં આબરૂ વધવી.
(૧૪) ખડે પગે હોવું ;- કાર્ય કરતા તત્પર રહેવું.
(૧૫) દેવ જાગી જવા :- નસીબ ખુલી જવા.
(૧૬) ઘાએ ઘા જવું :- સીઘે રસ્તે જવાનું.
(૧૭) ભીત ભૂલવી :- માર્ગ ચૂકવો.
(૧૮) તલપાપડ થવું :- અધીરા થઇ જવું.
(૧૯) રમણે ચડવું :- જોશમાં આવવું.
(૨૦) સોળ તાણીને સૂઈ જવું :- મૃત્યુ પામવું.
(૨૧) જીભ ન ઉપડવી :- વાત કરતા ખચકાટનો અનુભવ થવો.
(૨૨) બાથ ભરવી ;-ની સામે ટકરાવું.
(૨૩) મતિ મારી જવી :- કંઇ સૂજવું નહિ.

 Post by Bambhaniya Jivan s
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 comments :

Post a Comment